Amitabh Bachchan : અમિતાભ બચ્ચન કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, થઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી; જાણો હાલ કેવી છે તબિયત..

by kalpana Verat
Amitabh Bachchan Actor Amitabh Bachchan undergoes angioplasty at Mumbai’s Kokilaben hospital

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan : 

  • બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
  • તેમને મુંબઈ સ્થિત કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
  • ચાહકો બિગ બીની તબિયતને લઈ ખૂબ પરેશાન છે પરંતુ હાલમાં બિગ બી એકદમ સ્વસ્થ છે.
  • ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચનનો ઘણો મોટો ફેન ફોલોઈંગ છે અને તેમના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro One Sale: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને રાહત, મળશે અધધ 4000 કરોડ; પરંતુ આ મોટો પ્રોજેક્ટ હાથમાંથી જશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More