Sidhu moose wala: સિદ્ધુ મુંઝવાળા ના ઘરમાં આવી ખુશી સિંગર ની માતા એ આપ્યો પુત્રને જન્મ, હોસ્પિટલ નો વાયરલ થયો વિડીયો

Sidhu moose wala: પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે ગાયક ના માતા-પિતાએ ફરી એકવાર પુત્રને જન્મ આપ્યો છે.

by Hiral Meria
sidhu moose wala mother charan kaur welcome baby boy

News Continuous Bureau | Mumbai

Sidhu moose wala: પંજાબના પ્રખ્યાત દિવંગત ગાયક સિદ્ધુ મૂઝવાલાના ઘરમાં ખુશીનો માહોલ છે. સિદ્ધુની માતા ચરણ કૌર ફરી એકવાર માતા બની છે. સિદ્ધુ ના ગયા બાદ હવે તેની માતા એ બીજા પુત્રને ( Son ) જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ માત્ર સિદ્ધુ મૂઝવાલાના પરિવારમાં જ નહીં પરંતુ તેમના આખા ગામમાં ખુશીનો માહોલ છે. આ સમાચાર સિદ્ધુના પિતા બલકૌરે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા હતા. આ બધાની વચ્ચે હવે હોસ્પિટલમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાળકની પહેલી ઝલક જોઈને સિદ્ધુ ની માતા ઈમોશનલ થતી જોવા મળી રહી છે. 

 સિદ્ધુ ની માતા નો વિડીયો થયો વાયરલ

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરનો વીડિયો વાયરલ ( Viral Video ) થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે,સિદ્ધુના પિતાના ખોળામાં એક બાળક જોવા મળે છે. બલકૌર સિંહના ( balkaur singh ) ચહેરા પર પહેલીવાર પોતાના પુત્રને જોવાનો આનંદ સ્પષ્ટ દેખાય છે. આ દરમિયાન સિદ્ધુ ના પિતા પણ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : WPL Prize Money: RCB ટીમને મહિલા પ્રીમિયર લીગ જીતવા પર થયો પૈસાનો વરસાદ, તો રન અપ ટીમને પણ મળી મોટી રકમ. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધુ મૂઝવાલાની માતાએ બાળકને જન્મ આપવા માટે IVF થેરાપી ( IVF therapy ) લીધી હતી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More