Elections 2024: પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ચંદ્રપુરથી સુધીર મુનગંટીવાર માટે કરશે પ્રચાર

by kalpana Verat
Elections 2024 PM Modi to address rallies in Maharashtra's Chandrapur

  News Continuous Bureau | Mumbai 

Elections 2024: 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રમાં પ્રથમ સભા આજે ચંદ્રપુરમાં થઈ રહી છે. 
  • ભાજપના ઉમેદવાર સુધીર મુનગંટીવારના પ્રચાર માટે મોદી લગભગ 10 વર્ષ પછી ચંદ્રપુર આવશે.
  • મોદી સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ચંદ્રપુર આવશે. તે પછી તેઓ એક બેઠક કરશે.
  • ચંદ્રપુરમાં સુધીર મુનગંટીવાર અને કોંગ્રેસના પ્રતિભા ધાનોરકર વચ્ચે સીધો મુકાબલો થશે
  • ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર લોકસભા સીટ માટે 19 એપ્રિલે મતદાન થશે. 

આ સમાચાર પણ વાંચો : Tanning Home Remedy : શું તડકામાં હાથ, પગ અને ગરદન કાળી પડી ગઇ છે ? તો અજમાવો આ ઘરગથ્થુ નુસખા, તુરંત મળશે રાહત

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More