West Bengal: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર કેન્દ્રીય એજન્સી ટીમ પર હુમલો, વાહનોના કાચ તોડ્યા; બે અધિકારીઓ ઘાયલ

by kalpana Verat
West Bengal NIA team attacked in Bengal's West Midnapore, two officials injured

  News Continuous Bureau | Mumbai 

West Bengal:

  • પ. બંગાળમાં EDની ટીમને નિશાન બનાવ્યા બાદ ફરી એકવાર કેન્દ્રીય એજન્સી પર હુમલો થયો હોવાના અહેવાલ છે. 
  • હાઇકોર્ટના નિર્દેશ મુજબ, ભૂપતિનગરમાં વિસ્ફોટ મામલે તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. 
  • આ ઘટનામાં એનઆઈએના બે અધિકારીઓને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.
  • એનઆઈએનો દાવો છે કે પૂછપરછ દરમિયાન તેઓને નિશાન બનાવામાં આવ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : લોકસભા ચૂંટણીમાં કરેણ નોંધણીમાં રાહુલ ગાંધી અને આદિત્ય ઠાકરેમાંથી કોની પાસે વધુ સંપત્તિ છે? જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More