Lalu Yadav Arrest Warrant: બિહારના પૂર્વ CM લાલુ યાદવ વિરુદ્ધ ગ્વાલિયરમાં ધરપકડ વોરંટ જારી, જાણો શું છે મામલો?

by kalpana Verat
Lalu Yadav Arrest Warrant MP court issues permanent arrest warrant against Lalu Yadav in 1990s arms case

  News Continuous Bureau | Mumbai 

Lalu Yadav Arrest Warrant:  

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધી  છે. 
  • ગ્વાલિયરની સાંસદ-ધારાસભ્ય (MP/MLA) કોર્ટે વર્ષો જૂના કેસમાં તેમની સામે કાયમી ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે. 
  • આ વોરન્ટ આર્મ્સ એક્ટ હેઠળ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા,
  • આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સહિત 23 આરોપીઓના નામ સામેલ છે. જેમાંથી 6 સામે ટ્રાયલ ચાલી રહી છે, બેના મોત થયા છે, જ્યારે 14 ફરાર છે.

આ સમાચાર પણ વાંચો : Earthquake : તાઈવાન પછી અમેરિકા આ શહેરમાં ધ્રુજી ધરા, 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More