Earthquake : તાઈવાન પછી ન્યૂ યોર્કમાં ધ્રુજી ધરા, 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત

by kalpana Verat
Earthquake Earthquake centered near New York City rattles much of the Northeast

  News Continuous Bureau | Mumbai 

 Earthquake : 

  • અમેરિકાના સૌથી ચર્ચિત ન્યૂયોર્ક શહેર માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
  • પ્રાથમિક રીતે આની તીવ્રતા રીએક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. 
  • ન્યૂયોર્ક શહેરથી છેક ફિલાડેલ્ફિયા સુધી આ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
  • જોકે કોઈના ઈજાગ્રસ્ત કે જાનહાની થવાના હાલ કોઈ સમાચાર મળ્યા નથી.
  • યૂએસજીએસના પ્રારંભિક ડેટાના સંકેતો અનુસાર હળવા આંચકાના પગલે કોઈપણ પ્રકારના નુકશાનની સંભાવના નહિવત છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૬ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More