Share market : RBI પોલિસી પહેલા શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 74,000 થી નીચે સરકી ગયો.. જાણો માર્કેટની સ્થિતિ..

by kalpana Verat
Share market Sensex, Nifty open weak; RBI policy outcome in focus

 News Continuous Bureau | Mumbai 

Share market :

  •  ભારતીય શેરબજારની શરૂઆત આજે મિશ્ર કારોબાર સાથે થઈ છે. 
  • સેન્સેક્સ ઉછાળા સાથે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે. 
  • બજારની શરૂઆતમાં સેન્સેક્સે 74,000ની મહત્વની સપાટી તોડીને 73,946ની નીચી સપાટીને સ્પર્શી લીધી છે.
  • NSE નિફ્ટી 28.25 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઘટાડા સાથે 22,486 પર ખુલ્યો છે.
  • BSE સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે અને 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

(ડિસ્ક્લેમર : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝર ની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો :

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More