Lok Sabha Election 2024 :તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો, વીરપ્પનની પુત્રી વિદ્યા રાનીએ ભગવા પાર્ટી છોડી દીધી

by kalpana Verat
Lok Sabha Election 2024 Veerappan daughter vidhya rani left BJP contest election on NTK ticket from tamil nadu

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024 : 

  • તમિલનાડુમાં કમળ ખીલવા માટે પ્રયાસ કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. 
  • અહીં બીજેપી નેતા વિદ્યા રાનીએ ભગવા પાર્ટીનો સાથ છોડીને  નામ તમિલાર કચ્છી (NTK) માં જોડાઈ છે.
  • હવે એનટીકેએ વિદ્યાને કૃષ્ણાગિરી સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. 
  • ઉલ્લેખનીય છે કે વિદ્યા રાની કુખ્યાત ચંદન સ્મગલર વીરપ્પનની પુત્રી છે.  
  • દક્ષિણ ભારતમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપને વિદ્યાના પાર્ટીથી અલગ થવાથી મોટું નુકસાન થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :Cracked Heel Remedies: પગની એડીમાં તિરાડો છે? તો હીલ્સની તિરાડથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલુ ઉપાય

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More