Peter Higgs : ગૉડ પાર્ટિકલની શોધ કરનાર નોબેલ વિજેતા વૈજ્ઞાનિક પીટર હિગ્સનું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ..

by kalpana Verat
Peter Higgs Peter Higgs, Nobelist who found 'God Particle', dies

  News Continuous Bureau | Mumbai 

Peter Higgs : 

  • નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું. 
  • એડિનબર્ગ યુનિવર્સિટીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેસર હિગ્સે સોમવારે 8 એપ્રિલે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
  • ‘ગોડ પાર્ટિકલ’ની શોધ કરવાનો શ્રેય તેમને જાય છે. તેઓને હિગ્સ બોસોન સિદ્ધાંત માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો.
  • પીટર હિગ્સે આ સ્કોટિશ યુનિવર્સિટીમાં લગભગ 5 દાયકાઓ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી હતી. 

આ સમાચાર પણ વાંચો : 2038 સુધી આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, તો સાવધાન રહેજો, કરવો પડી શકે છે એક પછી એક સંકટનો સામનો.. જાણો વિગતે..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More