Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો, વિજિલન્સ વિભાગે અંગત સચિવ બિભવ કુમારને કર્યા બરતરફ..

by kalpana Verat
Arvind Kejriwal Arvind Kejriwal’s PA Bibhav Kumar removed from position amid allegations

  News Continuous Bureau | Mumbai 

Arvind Kejriwal: 

  • તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો લાગ્યો છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ તેમના અંગત સચિવ (PA) બિભવ કુમારને બરતરફ કરવામાં આવ્યા છે. 
  • વિજિલન્સ વિભાગના વિશેષ સચિવ YVVJ રાજશેખરે તાત્કાલિક અસરથી પીએની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ જાહેર કર્યો  છે. 
  • ઉલ્લેખનીય છે  કે બિભવ કુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Chaitra Navratri 2024 Day 3 : આજે નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની પૂજા વિધિ, શુભ સમય, અને મંત્ર…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More