Express Way Block: મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની પુણે જતી લેન બુધવારે 3 કલાક માટે રહશે બંધ; જાણો કારણ

by kalpana Verat
Express Way Block: Mumbai-Pune Expressway Will Not Be Operational For 3 hours

  News Continuous Bureau | Mumbai 

Express Way Block: 

  • પનવેલ-કર્જત ડ્યુઅલ કેરેજવે પર ચીખલે બ્રિજનું લોખંડી ગર્ડર લગાવવાનું કામ આજે હાથ ધરવામાં આવશે.
  • એટલે આજે  પુણે જવાનો એક્સપ્રેસ વે 3 કલાક માટે બંધ રહેશે. જેથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
  • કલંબોલી સર્કલથી, ટી-પોઈન્ટ, કરંજડે, પલાસપે થઈને જૂના મુંબઈ-પુણે હાઈવે થઈને આગળ વધવું શક્ય બનશે.
  • મુસાફરોને ત્રણ કલાક માટે પરિવહનના આ વૈકલ્પિક મોડને અપનાવવા વિનંતી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટનો આદેશ, ગૌતમ નવલખાએ મહારાષ્ટ્ર સરકારને ચૂકવવા પડશે અધધ 1 કરોડ 64 લાખ રૂપિયા; જાણો શું છે સમગ્ર મામલો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More