Kajol: આ છે કાજોલ નું વર્કઆઉટ રૂટિન, અભિનેત્રી ની તસવીર જોઈ તમે પણ થઈ જશો હસીને લોટપોટ

Kajol: કાજોલ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. કાજોલ સોશિયલ મીડિયા પર સક્રિય છે તાજેતરમાં જ કાજોલે તેના વર્કઆઉટ રુટિન ની તસવીર શેર કરી છે જેને જોઈએ તમને પણ હસીને લોટપોટ થઇ જશો.

by Zalak Parikh
kajol shares hilarious photo from workout session

News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે.કાજોલ સોશિયલ મીડિયા પર સક્રિય છે કાજોલ 49 વર્ષ ની છે અને લોકો તેને તેના ફિટનેસ વિશે પણ પૂછતાં જોવા મળે છે. ખાસ કરીને અભિનેત્રી ના વર્કઆઉટ વિશે. હવે આ સવાલ નો કાજોલે બહુ મજેદાર જવાબ આપ્યો છે વાસ્તવ માં કાજોલે તેના વર્કઆઉટ રુટિન ની એક તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને લોકો પોતાનું હસવું નથી રોકી શકતા.  

આ સમાચાર પણ વાંચો : Arti wedding: મામા ગોવિંદા ના પગે પડી લીધા કશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક એ આશીર્વાદ, અભિનેતા વિશે કહી આવી વાત

કાજોલે શેર કરી તેના વર્કઆઉટ રુટિન ની તસવીર 

કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. જેમાં તે ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે અને બિન્દાસ અંદાજ માં આંખો પર ગોગલ્સ લગાવી મશીન પર આરામ કરતી જોવા મળી રહી છે.આ તસવીર સાથે તેને એક ફની કેપ્શન પણ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)


કાજોલે પોસ્ટ સાથે લખ્યું, ‘દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે મારું વર્કઆઉટ કેવું છે? અહીં તમે આ તસવીર પરથી સમજો…, હવે મને કહો કે વર્કઆઉટ પહેલાનું આ દ્રશ્ય હતું કે પછી? કાજોલની આ પોસ્ટ પર યુઝર્સ હસી ને લોટપોટ થઇ રહ્યા છે. અને કાજોલ ના સેન્સ ઓફ હ્યુમર ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More