Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

by Hiral Meria
Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

News Continuous Bureau | Mumbai 

Ayushman Bharat Diwas :  ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Bharat Yojana ) શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા ( Medical service ) પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. 

આ પણ વાંચો : MSU Establishment Day : મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ હતી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More