Katrina kaif: કેટરીના કૈફ થઇ ડીપફેક નો શિકાર, તુર્કી બાદ હવે આ ભાષા બોલતી જોવા મળી કેટરીના કૈફ, જુઓ અભિનેત્રી નો વાયરલ વિડીયો

Katrina kaif: કેટરીના કૈફ ડીપફેક નો શિકાર બની છે. અભિનેત્રી નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને એડિટ કરવામાં આવ્યો છે

by Zalak Parikh
katrina kaif speaks fluent french in deepfake video

News Continuous Bureau | Mumbai

Katrina kaif: કેટરીના કૈફ એ વર્ષ 2017 માં, સલમાન ખાન સાથે એક પુસ્તક વિમોચન માં હાજરી આપી હતી. પુસ્તકના વિમોચન સમયે,કેટરીના અને સલમાન ખાન સાથે સલમાન ના પિતા, પીઢ પટકથા લેખક સલીમ ખાન પણ જોડાયા હતા . હવે આ એવંત નો કેટરીના કૈફ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કડકડાટ ફ્રેન્ચ ભાષા બોલતી જોવા મળે છે. આ વિડીયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Anupama: અનુપમા માં શ્રુતિ છુપાવી રહી છે તેની અસલી ઓળખ, આધ્યા ની માતા માયા સાથે છે ખાસ સંબંધ, જાણો સિરિયલ માં આવનાર ટ્વીસ્ટ વિશે

 

કેટરીના કૈફ નો વિડીયો થયો વાયરલ 

આ ડીપફેક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટરિના બીનાના ‘અતુલ્ય પુસ્તક’ વિશે ફ્રેન્ચમાં ચર્ચા કરી રહી છે. સાથેનું કૅપ્શન આપવામાં આવ્યું: “કેટરિના કૈફ અને સલમાન ખાન બંને બીના કાક દ્વારા રણથંભોરના સાયલન્ટ સેન્ટિનલ્સના પુસ્તક વિમોચનમાં હાજરી આપી હતી. ફ્રેન્ચ વૉઇસઓવર એઆઈ-જનરેટેડ છે પરંતુ ભાષણને મોર્ફ અથવા ટ્વિસ્ટેડ કરવામાં આવ્યું નથી, તે તેના મૂળ ભાષણ જેવું જ છે.’


કેટરીના કૈફ નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More