Gautam Navlakha : એલ્ગાર પરિષદ કેસમાં સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને આપ્યા જામીન..

by kalpana Verat
Gautam Navlakha Elgar Parishad case Supreme Court grants bail to Gautam Navlakha

News Continuous Bureau | Mumbai

Gautam Navlakha : 

  • એલ્ગાર પરિષદ-માઓવાદી કનેક્શન કેસમાં સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને મોટી રાહત આપી છે. 
  • સુપ્રીમ કોર્ટે આજે ભીમા-કોરેગાંવ કેસમાં મહારાષ્ટ્રના કાર્યકર્તા ગૌતમ નવલખાને જામીન આપ્યા છે. 
  • જમીન આપતા કોર્ટે કહ્યું- અમને હાઈકોર્ટના જામીનના આદેશ પર સ્ટેની મુદત લંબાવવાનું કોઈ કારણ દેખાતું નથી. 
  • સમગ્ર કેસની સુનાવણી પૂરી થતા ઘણા વર્ષો લાગી જશે.
  • ઉલ્લેખીય છે કે નવલખા પર 2017માં પુણેમાં એલ્ગાર પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. જેના કારણે ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ હતી. 

આ સમાચાર પણ વાંચો :  Ghatkopar hoarding collapse: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાદ નગરપાલિકા સતર્ક, મુંબઈમાં લાગેલા આટલા હજાર અનધિકૃત હોર્ડિંગ્સ સામે લેશે પગલાં…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More