PM Modi Nomination :PM મોદીએ સતત ત્રીજી વાર વારાણસીથી નામાંકન પત્ર ભર્યું, જાણો કોણ કોણ થયું સામેલ..

by kalpana Verat
PM Modi Nomination PM files nomination from Varanasi, who's who of NDA present in show of strength

News Continuous Bureau | Mumbai

PM Modi Nomination :

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. 
  • પીએમ મોદીએ અહીં કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના સમર્થક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
  • PM નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલ ભૈરવની પૂજા કરી હતી. 
  • ગંગા સપ્તમીના અવસરે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા કર્યા બાદ તેઓ ક્રુઝમાં બેસીને નમો ઘાટ પહોંચ્યા હતા.
  • પીએમ મોદીએ વારાણસીથી જ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી. આ વખતે ફરી તેઓ ભાજપની ટિકિટ પર બનારસથી ચૂંટણી લડી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : જો પાકિસ્તાન બંગડીઓ નથી પહેરી તો અમે તેને પહેરાવી દઈશું, બિહારમાંથી PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર.. જાણો વિગતે..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More