Sushil Kumar Modi Death: બિહારના પૂર્વ ડેપ્યુટી CM સુશીલ કુમાર મોદીનું નિધન, દિલ્હી એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ..

by kalpana Verat
Sushil Kumar Modi Death Sushil Modi, former Bihar Deputy Chief Minister, dies at 72 after battling with cancer

News Continuous Bureau | Mumbai

Sushil Kumar Modi Death:

  • બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. 
  • તેઓ કેન્સરથી પીડાતા હતા. તેમણે 72 વર્ષની વયે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. 
  • સુશીલ કુમાર મોદીને બિહાર ભાજપના સંકટમોચક માનવામાં આવતા હતા. 
  • તેઓ ત્રણ વખત બિહારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. 2020માં તેમને પાર્ટીએ રાજ્યસભામાં મોકલ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : વિશ્વના 10 દેશો જ્યાં છે હિન્દુઓની સૌથી વધુ વસ્તી, મુસ્લિમ દેશો પણ સામેલ છે, જુઓ યાદી..

 

 

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More