Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલને મોટી રાહત… મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-અમારા અધિકારક્ષેત્રમાં નથી..

by kalpana Verat
Kejriwal Resignation SC junks plea for Arvind Kejriwal’s removal as Delhi CM

News Continuous Bureau | Mumbai

Kejriwal Resignation : 

  • સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર સુનાવણી ન કરી.
  • સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે, કોર્ટ આ મામલામાં ન્યાયિક દખલ ન આપી શકે. 
  • આ મામલો કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે. લેફ્ટનન્ટ ગવર્નર આ બાબત પર વિચાર કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.
  • કોર્ટે આ અરજી એવા સમયે ફગાવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
  • ઉલ્લેખનીય છે કે 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Premium AC Coach : હવે રેલ્વેના એસી પ્રીમિયમ કોચમાં અટેચ્ડ બાથરૂમ, અપાવશે 5 સ્ટાર હોટલની યાદ.. જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More