Jet Airways Founder: જેટ એરવેઝના ફાઉન્ડરના પત્ની અનિતા ગોયલનું નિધન, આ ગંભીર બીમારીએ લીધો તેમનો ભોગ.. આજે કરાશે અંતિમ સંસ્કાર

by kalpana Verat
Jet Airways FounderAnita, wife of Jet Airways founder Naresh Goyal, dies of cancer

News Continuous Bureau | Mumbai

Jet Airways Founder:

  • જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલનું મુંબઈમાં નિધન થયું છે. 
  • તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને સારવાર દરમિયાન તેમણે આજે સવારે 3 વાગે અંતિમ શ્વાસ લીધા. 
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. 
  • તેમના પતિ નરેશ ગોયલ તેમની અંતિમ ક્ષણોમાં તેમની સાથે રહ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા નરેશ ગોયલને તાજેતરમાં જ તેની પત્નીને મળવા માટે શરતી જામીન આપવામાં આવ્યા હતા. 

આ સમાચાર  પણ વાંચો : S Jaishankar : જે દેશ પોતાની ચૂંટણી માટે કોર્ટમાં જાય છે તેણે ભારતને જ્ઞાન આપવાની જરૂર નથી. એસ. જયશંકરનું આ બયાન જરૂર સાંભળજો.. અહીં વિડિયો છે…

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More