Ghatkopar Hoarding Tragedy: ભારે તોફાન, 19 મોત.. મુંબઈ હોર્ડિંગ ઘટનાના મુખ્ય આરોપીની અહીંથી કરી ધરપકડ, આજે કોર્ટમાં કરશે રજૂ..

by kalpana Verat
Ghatkopar Hoarding Tragedy Mumbai Hoarding Incident Accused Bhavesh Bhide Arrested From Udaipur

News Continuous Bureau | Mumbai

Ghatkopar Hoarding Tragedy:

  •  મુંબઈ પોલીસને ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ ઈગો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે.
  • હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવેશને મુંબઈ લાવી રહી છે. તેને 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
  •  BMCએ ભાવેશ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે.
  • હોર્ડિંગની ઘટના બાદથી ભાવેશ ભીડે ફરાર હતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો
  • સોમવારે મુંબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં ઘાટકોપર ઈસ્ટ ખાતે તોતિંગ હોર્ડિંગ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર પડતાં 16 જણના મૃત્યુ થયા હતા. 

આ સમાચાર પણ વાંચો :  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More