Rajkummar rao: રાજકુમાર રાવ એ ઉતારી આ અભિનેત્રી ની ચાલ ની નકલ, અભિનેતા નો વિડીયો જોઈ તમે થઇ જશો હસી ને લોટપોટ

Rajkummar rao: રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન જ્હાન્વી કપૂરે તેના સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવ નો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેને જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો.

by Zalak Parikh
rajkummar rao recreates aditi rao hydari gajagamini walk

News Continuous Bureau | Mumbai

Rajkummar rao: રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ 31 મે એ થિયેટર માં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર એક્ટિવ જ્હાન્વી કપૂરે એક BTS વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રાજકુમાર રાવ  ‘હીરમંડી’ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી નો ‘ગજગામિની વૉક’ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો ખુબ હસી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan hospitalized: શાહરૂખ ખાન હોસ્પિટલમાં દાખલ, આ બગડી કારણે તબિયત..

રાજકુમાર રાવ નો ગજગામિની વોક 

જ્હાન્વી કપૂરે તેના સોશિયલ મીડિયા પર એક BTS વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે અને રાજકુમાર રાવ શૂટથી પહેલા નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળી શકે છે.આ દરમિયાન રાજકુમાર રાવ ‘હીરમંડી’ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી નો ‘ગજગામિની વૉક’ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો શેર કરતા જ્હાન્વી કપૂરે તેના કેપ્શનમાં લખ્યું- ‘અમારો પોતાનો ગજગામિની વોક.’

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)


રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર તેમની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માટે સતત ટ્રાવેલિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ 31 મે એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More