Mumbai rain : મુંબઈમાં વરસાદનું એક ઝાપટું અને ગાંધી માર્કેટ ડૂબી ગયું.. જુઓ વિડીયો..

Mumbai rain : વરસાદના એક ઝાપટાંના કારણે ગાંધી માર્કેટ, માટુંગામાં પાણી ભરાયાં હતાં. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે..

by kalpana Verat
Mumbai rain Waterlogging witnessed at Gandhi Market, Matunga in Mumbai as the city receives rainfall this morning

 News Continuous Bureau | Mumbai 

Mumbai rain : મુંબઈ શહેરમાં આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. ( Mumbai news ) હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે પ્રી-મોન્સુન વરસાદની સંભાવના છે.

દરમિયાન આ વરસાદના એક ઝાપટાંના કારણે ગાંધી માર્કેટ, માટુંગામાં ( Matunga waterlogged ) પાણી ભરાયાં હતાં. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.. 

Mumbai rain : જુઓ વિડીયો 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More