Shree Jagannatha Temple : ઓડિશામાં ભાજપે સત્તા સંભાળતાની સાથે જ તેનું પ્રથમ ચૂંટણી વચન પૂરું કર્યું; જગન્નાથ મંદિરના ચારેય દરવાજા મુક્યા ખુલ્લા; એ પણ 5 વર્ષ બાદ..

by kalpana Verat
Shree Jagannatha Temple All four gates of Puri Jagannath Temple to open for devotees from today

News Continuous Bureau | Mumbai

Shree Jagannatha Temple : 

  • ઓડિશાના પુરીમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આખરે 5 વર્ષ બાદ આજે ખોલવામાં આવ્યા છે. 
  •  મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને તેમનું કેબિનેટ મંદિરના ચાર દરવાજા ખોલવાના સાક્ષી બન્યાં છે. 
  • આ સાથે જ ભાજપે પોતાના વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં જગન્નાથ મંદિરના તમામ દરવાજા ખોલવાનું વચન પણ પૂર્ણ કર્યું છે.
  • આ ઉપરાંત સરકારે મંદિર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે 500 કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી છે. 
  • અગાઉની બીજેડી સરકારે કોવિડ-19 રોગચાળા પછીથી મંદિરના ચાર દરવાજા બંધ રાખ્યા હતા. ભક્તો માત્ર એક જ દરવાજાથી પ્રવેશ કરી શકતા હતા 

આ સમાચાર  પણ વાંચો: T20 World Cup IND vs USA : ભારતે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું, આ ધુંઆધાર ખેલાડીઓએ અપાવી જીત; સુપર 8માં કર્યું ક્વોલિફાઈ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More