X UPDATES: હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવ્યું નવું અપડેટ, નહીં જોવા મળે Likes!

by kalpana Verat
X UPDATES X make likes private for everyone Here’s what it means

News Continuous Bureau | Mumbai 

X UPDATES: 

  • સોશિયલ મીડિયા સાઈટ X પર હવે તમે કોઈ કન્ટેન્ટ લાઈક કરશો તો એ માત્ર તમને જ જોવા મળશે. 
  • મળતી જાણકારી મુજબ પબ્લિક લાઈક્સને ડિફોલ્ટ રીતે પ્રાઈવેટ કરી દેવામાં આવી છે.
  • સાથે જ તમે એ પણ નહીં જોઈ શકો કે અન્ય કેટલી વ્યક્તિએ આ પોસ્ટને લાઈક કરી છે. 
  • ઉપરાંત હાલમાં, X.com પર Adult કન્ટેન્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 
  • જોકે તેને લઈ X.com પર અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:GST Council Meeting:આગામી 22 જૂને GST કાઉન્સિલની બેઠક, જાણો શું હશે નવી સરકારનો એજન્ડા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More