PM Modi: પ્રધાનમંત્રીએ અર્ધ ચક્રાસન પર વીડિયો શેર કર્યો

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અર્ધ ચક્રાસન અથવા અડધાં ચક્રની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી

by Hiral Meria
The PM Modi shared a video on Ardha Chakrasana

News Continuous Bureau | Mumbai 

PM Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અર્ધ ચક્રાસન ( Ardha Chakrasana ) અથવા અડધાં ચક્રની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં લોકોને સારા હૃદય અને યોગ્ય રક્ત પ્રવાહ માટે આ આસનના અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો. 

10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ( International Yoga Day ) ઉપક્રમે શેર કરવામાં આવેલી આ ક્લિપમાં ઊભા રહીને યોગ કરવાના પગલાંઓનું અંગ્રેજી અને હિન્દી બંનેમાં  વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

આ સમાચાર  પણ વાંચો : PM Modi: પ્રધાનમંત્રીએ પાદહસ્તાસન પર વીડિયો ક્લિપ્સ શેર કરી

PM Modi: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“સારા સ્વાસ્થ્ય માટે ચક્રાસનનો અભ્યાસ કરો. તે હૃદય માટે ઉત્તમ છે અને રક્ત પ્રવાહને સુધારવામાં પણ મદદ કરે છે.”

“चक्रासन का नियमित अभ्यास शरीर को स्वस्थ रखने में बहुत मददगार है। यह हृदय को सेहतमंद रखता है और रक्त संचार को बेहतर बनाता है।”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More