West Bengal Train Accident : પેસેન્જર ટ્રેનને માલગાડીએ મારી ટક્કર, બોગી હવામાં લટકી; લોકો પાઇલટ સહિત આટલા મુસાફરોના થયા મોત, 30 ઘાયલ..

by kalpana Verat
West Bengal Train Accident 5 including loco pilot dead in Kanchanjunga Express collision

News Continuous Bureau | Mumbai  

  West Bengal Train Accident : 

  • પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે.
  •  મળતી માહિતી મુજબ માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી. 
  •  આ અકસ્માતમાં લોકો પાયલટ સહિત 5ના મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. 
  • જોકે અત્યાર સુધીમાં ડઝનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ સમાચાર  પણ વાંચો : West Bengal Train Accident: બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના.. માલગાડીએ પેસેન્જર ટ્રેનને મારી ટક્કર, મુસાફરોના જીવ પડીકે બંધાયા; જુઓ વિડીયો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More