India Nuclear Power: ભારત કે પાકિસ્તાન… કોની પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો? ચીનની ગતિ જોઈને અમેરિકા ટેન્શનમાં..

by kalpana Verat
India Nuclear Power India has more nuclear weapons than Pakistan, China ups arsenal Report

News Continuous Bureau | Mumbai 

India Nuclear Power:  

  • પાડોશી દેશ ચીન ધીમે ધીમે તેના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે. 
  • જાન્યુઆરી 2023માં ચીન પાસે 410 પરમાણુ શસ્ત્રો હતા, જે હવે 2024માં વધીને 500 થઈ ગયા છે. 
  • ભારત પાસે જાન્યુઆરી 2024 સુધીમાં 172 પરમાણુ હથિયાર છે, જે પાકિસ્તાન કરતા બે વધુ છે. 
  • રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ હથિયાર છે.
  • રિપોર્ટમાં અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, નોર્થ કોરિયા અને ઇઝરાયેલનો પણ ઉલ્લેખ છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi : રાહુલ ગાંધી વાયનાડથી આપશે રાજીનામું, હવે ગાંધી પરિવારનું આ દસમું સદસ્ય પણ ઉતરશે મેદાનમાં; લડશે ચૂંટણી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More