Tamil Nadu hooch tragedy: તમિલનાડુમાં મોટો લઠ્ઠાકાંડ.. ઝેરી દારુ પીવાથી આટલા લોકોનાં મોત, 60ની હાલત ગંભીર; મુખ્યમંત્રી-રાજ્યપાલ આઘાતમાં..

by kalpana Verat
Tamil Nadu hooch tragedy: 25 dead, many hospitalised after consuming spurious liquor in Tamil Nadu

 News Continuous Bureau | Mumbai

 Tamil Nadu hooch tragedy: 

  • તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે.
  • આ ઉપરાંત 60થી વધુ વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
  • દરમિયાન પોલીસે આ મામલે એક વ્યક્તિ કે કન્નુકુટ્ટી (49)ની ધરપકડ કરી છે. 
  • સાથે જ તેની પાસેથી આશરે 200 લીટર ઝેરી દારૂ મળી આવ્યો છે. તેમાં મિથેનોલ ભેળવવામાં આવેલું હતું.
  • મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તથા રાજ્યપાલ એ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને લોકો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.

આ સમાચાર  પણ વાંચો : Mumbai rains: મુંબઈમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, હવામાન વિભાગની આ તારીખ સુધી વરસાદની વકી; જારી કર્યું યલો એલર્ટ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More