Excise policy case: દિલ્હીના સીએમ કેજરીવાલનો જેલવાસ લંબાયો, કોર્ટે આ તારીખ સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી..

by kalpana Verat
Excise policy case Arvind Kejriwal's judicial custody extended till July 3 by Delhi court

News Continuous Bureau | Mumbai

 Excise policy case:

  •  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે.
  • દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.
  • આ સાથે એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપી વિનોદ ચૌહાણની કસ્ટડી પણ લંબાવવામાં આવી છે.
  • કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બુધવારે બંનેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
  • મહત્વનું છે કે હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું મોત, માથા ઉપર ગોળી વાગી.. પોલીસે થઈ દોડતી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More