Birmingham bankrupt : બ્રિટેનના આ શહેર એ દેવાળું ફૂંક્યું, રાતે લાઈટો પણ ચાલુ રાખી શકે તેમ નથી..

by kalpana Verat
Birmingham, Britain's second-largest city, is being forced to dim lights and cut sanitation services due to bankruptcy

News Continuous Bureau | Mumbai

Birmingham bankrupt : 

  • યુકે હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.  
  • બ્રિટેનમાં બીજા નંબરના સૌથી મોટા શહેર બર્મિંગહામ એ દેવાળું ફૂકયું છે 
  • અહીં સ્થિતિ એવી છે કે સ્થિતિ એવી છે કે નાણાં બચાવવા માટે આ શહેર રાતે લાઈટો પણ ચાલુ રાખી શકે તેમ નથી. જેથી વીજળીનો ખર્ચ બચી શકે. 
  • આ ઉપરાંત શહેરમાંથી દર 15 દિવસે એક જ વખત કચરો એકઠો કરવામાં આવે છે. કારણ કે રોજેરોજ કચરો ભેગો કરવાનો ખર્ચ પણ પોસાતો નથી.
  • ઉલ્લેખનીય છે કે બર્મિંગહામ એ યુકેના સૌથી મહત્ત્વના શહેરોમાં એક ગણાય છે અને 18મી અને 19મી સદીમાં અહીં જબ્બરજસ્ત વિકાસ થયો હતો. 

આ સમાચાર પણ વાંચો : Thailand Gay law: તાઈવાન, નેપાળ પછી હવે આ દેશ એ સમલૈંગિક લગ્નને આપી કાનૂની માન્યતા, 152માંથી 130 સભ્યોએ સમર્થન આપ્યું..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More