News Continuous Bureau | Mumbai
Julian Assange:
- દુનિયાના રાજકારણ વિશે ચોંકાવનારા ખુલાસા કરતી વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પાંચ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યા છે.
- જુલિયન અસાંજેએ બુધવારે કોર્ટમાં જાસુસીના ગુનાની કબૂલાત કરી આ પછી કોર્ટે તેને મુક્ત કર્યા.
- અમેરિકા સાથે થયેલા કરાર બાદ અસાંજે બ્રિટનથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે.
- જણાવી દઈએ કે અસાંજે અમેરિકા સાથે એક કરાર કર્યો છે, જેના હેઠળ તેણે અમેરિકાની જાસૂસી સંબંધિત ગુનાઓ કબૂલ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Protest in Kenya: આ દેશની સંસદમાં તોડફોડ અને આગચંપી, 5ના મોત, બરાક ઓબામાની બહેન સહિત ડઝનેક લોકો ઘાયલ