NEET-NET Row 2024 : NEET પેપર લીક કેસમાં પહેલી ધરપકડ, ઉમેદવારોને સવાલો ગોખાવનાર આટલા આરોપીઓને દબોચ્યા..

by kalpana Verat
NEET-NET Row 2024 CBI arrests two from Patna in NEET-UG paper leak case

 News Continuous Bureau | Mumbai

NEET-NET Row 2024 : 

  • NEET-UG પરીક્ષા પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમને મોટી સફળતા મળી છે.  
  • મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઈની ટીમે પટનામાંથી 2 લોકોની ધરપકડ કરી છે. 
  •  હવે સીબીઆઈએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા છે.
  • આગામી દિવસોમાં આ કેસમાં વધુ અનેક ધરપકડો થઈ શકે છે.
  • ધરપકડ કરાયેલા આરોપી વિદ્યાર્થીઓ માટે સેફ હાઉસની વ્યવસ્થા કરતો હતો અને બીજો આરોપી ઉમેદવારોને જવાબો યાદ કરાવવા લઈ જતો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Parliament Session 2024 : સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અભિભાષણ, કહ્યું – પેપર લીક મામલે દોષિતોને બક્ષવામાં આવશે નહીં; વિપક્ષી સાંસદોને આ રીતે શાંત કર્યા…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More