Delhi Airport : દિલ્હીમાં ભારે વરસાદ બાદ તારાજી! IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ગાડીઓ પિચકાઈ ગઈ, એકનું મોત; જાણો શું થયું?

by kalpana Verat
Delhi Airport roof collapses at Delhi Airport's Terminal-1, 1 dead, 5 injured

News Continuous Bureau | Mumbai

Delhi Airport : 

  • દિલ્હીમાં ગુરુવારે મોડી રાતથી સતત વરસાદને કારણે આંતરરાષ્ટ્રીય  એરપોર્ટના ટર્મિનલ-1 પર છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. 
  • આ દુર્ઘટનાને કારણે ઘણી ટેક્સીઓ અને કાર દબાઈ ગઈ હતી, જેમાં એકનું મોત થયું છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. 
  • ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી છે. 
  • વાહનોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઘટના શુક્રવારે સવારે 5 વાગ્યે બની હતી.

આ સમાચાર પણ વાંચો :  Ind vs Eng Semi Final : એક દાયકા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, ભારતે અંગ્રેજોને ઘરભેગા કર્યા, હવે શનિવારે થશે ખરાખરીનો ખેલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More