Israel Hamas War: ઇઝરાયેલ-હમાસ યુદ્ધના ચપેટમાં આવ્યું ગૌતમ અદાણીનું ‘આ’ બંદર, હુથી વિદ્રોહીઓએ કર્યો ડ્રોન હુમલો..

by kalpana Verat
Israel Hamas War Israel Hamas War Yemen Houthi Rebels Claim Attack On Haifa Port Of Israel Drone Gautam Adani Ports

News Continuous Bureau | Mumbai

Israel Hamas War:

  • યમનના હુથી વિદ્રોહીઓએ ઈઝરાયેલમાં હાજર ભારતીય કંપનીના બંદર પર હુમલો કરવાનો દાવો કર્યો છે. 
  • હુથી વિદ્રોહીઓએ ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલના હાઈફા બંદર પર હુમલો કર્યો છે. . 
  • રિપોર્ટ અનુસાર, હાઈફા પોર્ટ ઈઝરાયેલના સૌથી મોટા બંદરોમાંથી એક છે, અહીંથી લગભગ 99 ટકા સામાન દરિયાઈ માર્ગે આવે છે અને જાય છે.
  • જોકે, ઈઝરાયેલે હુથી વિદ્રોહીઓના આ હુમલાને નકારી કાઢ્યો છે.
  • જણાવી દઈએ કે આ એ જ પોર્ટ છે જેના માટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઓપરેટ કરવા માટે કરાર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Airport : દિલ્હીમાં ભારે વરસાદ બાદ તારાજી! IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ગાડીઓ પિચકાઈ ગઈ, એકનું મોત; જાણો શું થયું?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More