Maharashtra Debt :મહારાષ્ટ્ર પર દેવાનો બોજ વધ્યો; આંકડો 13 ટકા વધીને આટલા લાખ કરોડને પાર.. જાણો આંકડા

by kalpana Verat
Maharashtra Debt Maharashtra's debt stock has surpassed 7 lakh crore Reports

 News Continuous Bureau | Mumbai

Maharashtra Debt :

  • નાણાકીય વર્ષ 2023-24માં મહારાષ્ટ્ર રાજ્ય પર દેવાનો બોજ વધ્યો છે
  • મહારાષ્ટ્રના દેવાના બોજમાં એક વર્ષમાં 13 ટકા વધીને રૂ. 82,043 કરોડનો વધારો થયો છે 
  • નાણાકીય વર્ષ 2023-24માં રાજ્યના દેવાનો બોજ 7,11, 278 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે
  • આ આંકડો વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રજૂ કરવામાં આવેલા નાણાકીય નિરીક્ષણ અહેવાલ માં સામે આવ્યા છે. 
  • જોકે ગુજરાત, તેલંગાણા, હરિયાણા જેવા નાના રાજ્યોએ માથાદીઠ આવકના સંદર્ભમાં મહારાષ્ટ્ર કરતા આગળ  છે
  • વિદેશી સીધા રોકાણમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે અને દેશમાં માથાદીઠ આવકમાં છઠ્ઠા ક્રમે છે. 
  • જણાવી દઈએ કે રાજ્યનું બજેટ 28 જૂને બપોરે 2 વાગ્યે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  દેશની અર્થવ્યવસ્થા બની વધુ મજબૂત, બેંકોની કુલ NPA આટલા ટકા સાથે 12 વર્ષની નીચી સપાટીએ પહોંચી.. જાણો વિગતે…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More