Breast cancer : ટીવી જગતની આ જાણીતી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું- હું ત્રીજા સ્ટેજમાં…

by kalpana Verat
Breast cancer Hina Khan diagnosed with stage 3 breast cancer

     News Continuous Bureau | Mumbai

Breast cancer : 

  • ટીવી જગતની સ્ટાર અભિનેત્રી હિના ખાને એક આઘાતજનક સમાચાર આપ્યા છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. 
  • હિના ખાનનું કેન્સર ત્રીજા તબક્કા પર છે અને તેમની સારવાર શરૂ થઈ ગઈ છે.
  • અભિનેત્રીએ સોસીયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. 
  • તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ચાહકો પાસે ગોપનીયતાની વિનંતી કરી છે.

 

આ સમાચાર પણ વાંચો : Viral Video: રેડ કાર્પેટ નહીં, ગર્લફ્રેન્ડને આવકારવા આ અમીર વ્યક્તિએ મૂક્યા નોટોના બંડલ, જુઓ વીડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More