Hemant Soren : ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને મોટી રાહત, હાઈકોર્ટે આટલા હજાર રૂપિયાના બોન્ડ પર આપ્યા જામીન, 5 મહિના પછી જેલમાંથી મુક્ત થશે..

by kalpana Verat
Hemant Soren HC grants bail to former Jharkhand CM Hemant Soren in land scam case

 News Continuous Bureau | Mumbai

Hemant Soren : 

  • ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના નેતા હેમંત સોરેન આજે જેલમાંથી બહાર આવી ગયા છે
  • જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે આજે તેમને જામીન આપ્યા છે. 
  • હાઈકોર્ટે તેમને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે 
  • મહત્વનું છે કે 31 જાન્યુઆરીએ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Petrol Diesel Price: મહારાષ્ટ્ર સરકારે સામાન્ય લોકોને આપી મોટી ભેટ! પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ઘટાડો; જાણો નવા ભાવ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More