Maharashtra Budget 2024: સરકારે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન’ યોજનાની કરી જાહેરાત; દર મહિને મહિલાઓને મળશે આટલા હજાર રૂપિયા..

by kalpana Verat
Maharashtra Budget 2024 government announced a monthly allowance of 1500 rupees for women in Maharashtra

 News Continuous Bureau | Mumbai

 Maharashtra Budget 2024:

  • મહારાષ્ટ્રમાં એનડીએની એકનાથ શિંદે સરકારે તેનું છેલ્લું બજેટ રજૂ કર્યું. 
  • ડેપ્યુટી સીએમ અજિત પવારે બજેટમાં મહિલાઓ અને ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે.
  • આ અંતર્ગત યોજનામાં ગરીબ પરિવારોને દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર અને 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા રોકડ આપવામાં આવશે.
  • ઉલેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 
  • રાજ્યમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીની ગઠબંધન સરકાર છે. તેનો કાર્યકાળ 8 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થાય છે. 

આ સમાચાર પણ વાંચો : India Forex Reserves : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું; જાણો હવે દેશની તિજોરીમાં કેટલું ધન છે?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More