Suraj Nikam : મહારાષ્ટ્ર્ના સાંગલીના આ યુવા કુસ્તીબાજ એ ગળેફાંસો ખાઈ જીવનનો આણ્યો અંત. આત્મહત્યાનું કારણ અકબંધ..

by kalpana Verat
Suraj Nikam Wrestler Suraj Nikam commits suicide, Sangli; Maharashtra

 News Continuous Bureau | Mumbai

Suraj Nikam : 

  • મહારાષ્ટ્ર્ના સાંગલીના એક યુવા કુસ્તીબાજ ‘કુમાર મહારાષ્ટ્ર કેસરી’ સૂરજ નિકમે જીવનનો અંત આણ્યો છે. 
  • યુવા કુસ્તીબાજ સૂરજે શુક્રવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. 
  • જોકે તેણે શા માટે આ આત્યંતિક પગલું ભર્યું અને જીવનનો અંત આણ્યો તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. 
  • હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર પણ વાંચો : Maharashtra Budget 2024: મહારાષ્ટ્ર સરકારે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન’ યોજનાની કરી જાહેરાત; દર મહિને મહિલાઓને મળશે આટલા હજાર રૂપિયા…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More