News Continuous Bureau | Mumbai
Hindu Religion :
- મધ્યપ્રદેશના ઈન્દોરમાં 30 મુસ્લિમોના સમૂહે ઘર વાપસી કરી છે.
- મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2021ની જોગવાઈઓ હેઠળ 14 મહિલાઓ સહિત 30 લોકોએ ઈસ્લામમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો છે.
- ખજરાના ગણેશ મંદિરમાં પૂજા અને હવન કર્યા બાદ આ તમામ 30 લોકોએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.
- આ મંદિરમાં ધર્મ પરિવર્તન માટે વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ લોકોના પૂર્વજો, ઇન્દોર અને પશ્ચિમી મધ્યપ્રદેશના અન્ય જિલ્લાના રહેવાસીઓ હિંદુ હતા.
આ સમાચાર પણ વાંચો : શનિવારે ભૂલથી પણ ન લાવો આ 5 વસ્તુઓ તમારા ઘરમાં; દરેક કામમાં વિઘ્ન આવશે, શનિ થશે નારાજ.. જાણો વિગતે…
Join Our WhatsApp Community