Maharashtra legislative election : લોકસભા બાદ વિધાન પરિષદમાં પણ ઉદ્ધવ ઠાકરેનો જલવો; આ બે બેઠકો પર ઉબાઠા ના ઉમેદવારો જીત્યા..

by kalpana Verat
Maharashtra legislative election Shiv Sena (UBT) retains two seats, BJP wins one in Maharashtra Legislative Council election

News Continuous Bureau | Mumbai

 Maharashtra legislative election : 

  • વિધાન પરિષદના સ્નાતક અને શિક્ષક કાઉન્સિલરની ચૂંટણીના પરિણામો  જાહેર કરવામાં આવ્યા છે. 
  •  મુંબઈ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ઉબાઠા ના અનિલ પરબ જીત્યા હતા, જ્યારે મુંબઈ ટીચર્સની બેઠક પરથી ઉબાઠા ના જે. મો. અભ્યંકર જીત્યા છે.   
  • જોકે, કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ભાજપના નિરંજન દાવખરેએ ત્રીજી વખત જીત મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. 
  •  મહત્વનું છે કે વિધાન પરિષદની ચાર બેઠકો માટે 26 જૂને મતદાન યોજાયું હતું.

આ સમાચાર પણ વાંચો: Parliament session 2024 : ‘ખુદને હિન્દુ ગણાવતા લોકો હિંસા કરે છે…’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો મચ્યો; PM મોદીએ અટકાવ્યા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More