Rahul Gandhi : ભાજપને રાહુલ ગાંધીનો ખુલ્લો પડકાર, કહ્યું- લેખિતમાં લઇ લો, હું તમને આ રાજ્યમાં હરાવવાનો છું…

by kalpana Verat
Rahul Gandhi Rahul Gandhi in his LS speech said that this time INDIA bloc will defeat BJP in Gujarat.

News Continuous Bureau | Mumbai

 Rahul Gandhi : 

  • આજે સંસદ સત્ર દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ PM મોદીને ઓપન ચેલેન્જ આપી છે. 
  • રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈંડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવી દેશે. 
  • તેમણે કહ્યું કે, લખીને લઈ લો. ઇન્ડિયા ગઠબંધન એનડીએને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.
  • ભાજપના લોકોને ડરાવવા-ધમકાવવાની રાજનીતિ કરે છે. પણ દેશની જનતા હવે ભાજપથી ડરવાની નથી.
  • ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધો પ્રહાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Medha Patkar : સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને થઇ 5 મહિનાની સજા, ફટકારાયો અધધ આટલા લાખનો દંડ; જાણો શું છે સમગ્ર મામલો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More