Medha Patkar : સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને થઇ 5 મહિનાની સજા, ફટકારાયો અધધ આટલા લાખનો દંડ; જાણો શું છે સમગ્ર મામલો..

by kalpana Verat
Medha Patkar Medha Patkar sentenced to five month jail term in a defamation case

News Continuous Bureau | Mumbai

Medha Patkar : 

  • પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
  • કોર્ટ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. 
  • સાથે જ કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે.  
  • મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. 

આ સમાચાર પણ વાંચો: 2000 Note :2000 રૂપિયાની નોટ અંગે RBIએ આપી મોટી અપડેટ, હજુ પણ આટલા કરોડ રૂપિયાની નોટો છે લોકો પાસે; જાણો આંકડા..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More