RBI penalty : RBI ફુલ એક્શનમાં, હવે પંજાબ નેશનલ બેંક પર લગાવ્યો મસમોટો દંડ, જાણો શું ડખો પડ્યો..

by kalpana Verat
RBI penalty RBI Levies Rs 1.31 Crore Penalty On Punjab National Bank

News Continuous Bureau | Mumbai 

 RBI penalty :

  • ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નિયમોના ઉલ્લંઘન બદલ પંજાબ નેશનલ બેંક પર મોટી કાર્યવાહી કરી છે 
  • મીડિયા રિપોર્ટ મુજબ રિઝર્વ બેંક એ 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
  • PNB પર આ દંડ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે બેંકે સરકાર પાસેથી સબસિડી/રિફંડ/રિઈમ્બર્સમેન્ટ દ્વારા મળેલી રકમ સામે વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોન મંજૂર કરી હતી. 
  • અહેવાલ મુજબ, બેંકે રાજ્ય સરકારની માલિકીની બે કોર્પોરેશનોને કાર્યકારી મૂડીની માંગ લોન મંજૂર કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Ravindra Waikar: સાંસદ રવિન્દ્ર વાયકરને મોટી રાહત, આ કૌભાંડમાં દાખલ થયેલા તમામ કેસ રદ, મુંબઈ પોલીસે આપી ક્લીનચીટ..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More