Water waste : પાણીનો બગાડ કરનારાઓની હવે ખેર નહીં! ફટકારાશે 1000 રૂપિયાનો દંડ, જાણો ક્યાં લેવાયો નિર્ણય

by kalpana Verat
Water waste Rs 1000 Fine, Disconnections, Rajasthan Govt Gets Tough To Tackle Water Shortage

 News Continuous Bureau | Mumbai

Water waste : 

  • રાજસ્થાનની ભજનલાલ સરકારે પાણીનો બગાડ અટકાવવા માટે સરકારે પ્રથમ વખત કડક નિયમો બનાવ્યા છે. પાણીનો બગાડ કરવા બદલ દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. 
  • ઘરેલું અથવા કોમર્શિયલ પીવાના પાણીના જોડાણમાં લીકેજ માટે રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ સાથે ઘરેલું વપરાશ માટે પાણીના વ્યવસાયિક ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
  • આ લીકેજ પીવાના પાણીના કનેક્શન ધારકે પોતે જ સુધારવું પડશે. જો એક કરતા વધુ વખત લીકેજ જણાય તો પીવાના પાણીનું કનેકશન કાપી નાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
  •  આ આદેશો રાજસ્થાન વોટર સપ્લાય એન્ડ સીવરેજ એક્ટ હેઠળ જારી કરવામાં આવ્યા છે.   

આ સમાચાર પણ વાંચો : યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની આ વાત રશિયા પ્રમુખ પુતિને માની લીધી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More