Indians in Russian army : યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની આ વાત પુતિને માની લીધી..

by kalpana Verat
Indians in Russian army Big Decision On Indians Serving In Russian Army At PM-Putin Dinner Meet

 News Continuous Bureau | Mumbai

  Indians in Russian army :  

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાતના પ્રથમ દિવસે  જ સફળતા જોવા મળી છે. 
  • રશિયાએ યુક્રેનમાં રશિયન સેના માટે લડી રહેલા તમામ ભારતીયોને રજા આપવા અને તેમના પરત ફરવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન મળેલી આ મોટી સફળતા છે. 
  •  PM મોદીએ સોમવારે ખાનગી રાત્રિ ભોજનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિન પણ આ માટે સંમત થયા હતા  
  • આ રીતે રશિયન સેનામાં ફસાયેલા ભારતીય યુવાનોની વાપસી સુનિશ્ચિત કરી શકાય છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી; જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More