Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી; જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.

Mumbai Rain : મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Mumbai Rain Mumbai inundated after heaviest rain in 24 hours

Mumbai Rain Mumbai inundated after heaviest rain in 24 hours

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે મંગળવારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ, થાણે, પુણે, રત્નાગિરી-સિંધુદુર્ગ સહિત અનેક સ્થળોએ વરસાદને કારણે મંગળવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

Mumbai Rain : સોમવારે સવારે 8.30 થી મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી :-

દહિસર :- 113 મીમી
મુંબઈ એરપોર્ટ:- 175 મીમી
રામ મંદિર :- 156 મીમી
ટાટા પાવર ચેમ્બુર :- 161 મીમી
વિક્રોલી :- 124 મીમી
ભાયખલા :- 167 મીમી
માટુંગા :- 168 મીમી
સ્યાન:- 158 મીમી

નોંધ:- સવારે 5.30 વાગ્યાથી મુંબઈમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ નોંધાયો નથી. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં આજે પણ શાળા અને કોલેજો બંધ..

Mumbai Coastal Road Garden મુંબઈ કોસ્ટલ રોડ પર ૧૩૦ એકરમાં બનશે ભવ્ય ગાર્ડન; રિલાયન્સ AGM માં નીતા અંબાણીએ રજૂ કરી પ્રથમ ઝલક ; જુઓ વિડીયો
Bhiwandi Fake Loan Call Center ભીવંડીમાં ધમધમતા નકલી કોલ સેન્ટર પર પોલીસનો દરોડો, સસ્તી લોનની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના ૮ સભ્યો સામે ગુનો
BKC Metro Russell’s Viper મુંબઈના વ્યસ્ત BKC અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાંથી મળ્યો અતિ ઝેરી ‘ઘોણસ’ સાપ, મુસાફરોમાં ફફડાટ
BEST Bus Service Disruption હડતાળ સમાપ્ત થયાના બીજા દિવસે પણ બેસ્ટ (BEST) બસ સેવા ઠપ્પ; માત્ર ૬૭ ટકા બસો દોડી
Exit mobile version