New head coach: આખરે થઇ ગઈ જાહેરાત, ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની વરણી..

by kalpana Verat
New head coach BCCI appoints Gautam Gambhir as head coach of senior men's team

 News Continuous Bureau | Mumbai

 New head coach:

  • ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે.
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત કરી છે. 
  • ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં 25માં હેડ કોચ બનવા જઈ રહ્યો છે. 
  • રાહુલ દ્રવિડે ટી20 વર્લ્ડકપ 2024 બાદ મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. હવે ગંભીર જુલાઇના અંતમાં શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીમાં નવા કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાશે. 
  • હાલમાં, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Malabar Hill Reservoir: મલબાર હિલના જળાશય અંગે નવો અહેવાલ, આ સંસ્થાના અહેવાલથી સ્થાનિકોને મળી રાહત..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More