Unnao Road Accident : ઉન્નાવમાં ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ, હાઈવે પર લાશોનો ઢગલો; આટલા લોકોના થયા મોત..

by kalpana Verat
Unnao Road Accident 18 killed, 19 hurt as bus collides with tanker on Agra-Lucknow expressway

 News Continuous Bureau | Mumbai

Unnao Road Accident: 

  • ઉન્નાવમાં આજે સવારે એક ખૂબ જ દર્દનાક માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલ છે. 
  • બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ.
  • આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોનાં મોત અને 30 ઘાયલ છે.
  • મૃતકોમાં 14 પુરૂષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. 
  • આજે વહેલી સવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમાઉ કોતવાલી પાસે આ અકસ્માત થયો હતો.

આ સમાચાર પણ વાંચો : New head coach: આખરે થઇ ગઈ જાહેરાત, ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની વરણી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More