News Continuous Bureau | Mumbai
New head coach:
- ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે.
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત કરી છે.
- ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં 25માં હેડ કોચ બનવા જઈ રહ્યો છે.
- રાહુલ દ્રવિડે ટી20 વર્લ્ડકપ 2024 બાદ મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. હવે ગંભીર જુલાઇના અંતમાં શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીમાં નવા કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાશે.
- હાલમાં, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Malabar Hill Reservoir: મલબાર હિલના જળાશય અંગે નવો અહેવાલ, આ સંસ્થાના અહેવાલથી સ્થાનિકોને મળી રાહત..